સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી પર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં ત્રણ ...