ફેબ્રુવારી 16, 2025 8:02 એ એમ (AM)
અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ પેથેકોનબીજે – ૨૦૨૫’માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ છે.
અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ' પેથેકોનબીજે - ૨૦૨૫'માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પે...