માર્ચ 27, 2025 2:23 પી એમ(PM)
ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો
ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમે ક્વોલિફાઇંગ ડ્રોના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યુ...