ડિસેમ્બર 14, 2024 8:14 એ એમ (AM)
રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે, રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે.
રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેમાં એક અધ્યક્ષ અને છ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને અધ્યક્ષ ત્રણ વર્ષ સુધી હોદ્દા પર રહેશે. તેમ એડવૉકેટ જનરલે ગઇકાલે ગુજરાત વડ...