ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM)
બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો
બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો છે.આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશભરના ૩૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાક...