ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM)
સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગા...