માર્ચ 17, 2025 6:42 પી એમ(PM)
ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો
ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ફુગાવાનો વધારો મુખ્યત્વે વનસ્પતિ તેલ અને પીણાં જેવી ઉત્પાદ...