જાન્યુઆરી 14, 2025 8:26 એ એમ (AM)
અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી
અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં આજથી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે.. આજથી 30 જાન્યુઆરી સુધી બાર વર્ષના બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ...