ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM)
પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે
પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમ...