જુલાઇ 31, 2024 2:41 પી એમ(PM)
પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. આજે નવી દિલ્હીમ...