જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM)
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે. મહાકુંભ દરમિયાન વાપી, વલસાડ, ઉધના, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ડ...