ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM)
પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત
પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમ...