જાન્યુઆરી 20, 2025 1:49 પી એમ(PM)
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાયા
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા મોટા પાયે પગલાં લીધાં છે.FSSAI એ ફુડ ...