ડિસેમ્બર 30, 2024 3:44 પી એમ(PM)
પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ
પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અરવલ્લી જિલ્લાના અમાર...