ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચૂ...