ઓગસ્ટ 28, 2024 7:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો
પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં 53 કરોડથી વધુ લાભાર્થીઓને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ...