ઓક્ટોબર 4, 2024 7:46 પી એમ(PM)
રિફોર્મ, પર્ફોમ, ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધિ કરી રહેલું અર્થતંત્ર ...