ઓગસ્ટ 6, 2024 7:42 પી એમ(PM)
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી બે ઈમારતો આજે સવારે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના વિશે વારાણસીના...