ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી આજે કેવડિયાથી કચ્છમાં સિર ક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડ...