નવેમ્બર 8, 2024 2:34 પી એમ(PM)
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે ભારત રત્ન એલ. કે. અડવાણી દેશના ...