જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેને જન કલ્યાણ અને મહારાષ્ટ્રના વિક...