સપ્ટેમ્બર 2, 2024 3:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં પુરૂષોની ઊંચી કૂદ ટી-47 સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં ખેલાડીના ઉત્સાહ અને...