સપ્ટેમ્બર 25, 2024 8:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના પુણેમાં 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.મોદી જિલ્લા અદાલતથી પૂણેના સ્વરગેટ સુધી દોડનારી મેટ્રોટ્ર...