ડિસેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક સમિટનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં આયોજિત થનારી ત્રણ દિવસીય સમિટમાં પ્રધાનમ...