ઓક્ટોબર 17, 2024 8:32 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત થવા અંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્...