ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક પ્રદ...