ડિસેમ્બર 19, 2024 7:51 પી એમ(PM)
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો gjfr.agristack.gov.in પૉર્ટલ પર જાતે નોંધણી કરાવે છે. આ નોંધણી માટે પહેલી...