ઓક્ટોબર 16, 2024 8:13 પી એમ(PM)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનું વિધ્ન આવતી કાલે મેચ પુનઃ શરૂ થશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે રમાઇ શકી ન હતી.બેંગલુરુનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આવતી કાલે બીજા દિવસે મેચનો વહેલો પ્રારંભ થવાની સંભાવના છ...