જાન્યુઆરી 3, 2025 2:27 પી એમ(PM)
ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 185 રને ઓલ આઉટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માં, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં,ભારત પહેલી ઇનિંગમાં ૧૮૫ રને ઓલ આઉટ થયું.ભારત તરફથી રિષભ પંતે ૪૦,રવીન્દ્ર જાડેજા એ ૨૬, બૂમરાહ ૨૨ અને...