જાન્યુઆરી 24, 2025 7:14 પી એમ(PM)
દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી
દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી જિલ્લાની દિવ્યાંગ દિકરી ગૌરી શાર્દુલને આમંત્રણ મળતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નિરવ કંસાર...