જાન્યુઆરી 17, 2025 3:19 પી એમ(PM)
ડાંગમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે.
ડાંગમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિવસ સુબીરની નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે. જે અંગે જિલ્લા કલેકટર બી. બી. ચૌધરીએ સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર...