જુલાઇ 29, 2024 2:40 પી એમ(PM)
આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો
આસામ પોલીસે કચર જિલ્લામાંથી 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થને જપ્ત કર્યો છે અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગેની બાતમી મળતાં પોલીસે શનિવારે રાત્રે કટખાલ વિસ્...