માર્ચ 28, 2025 5:56 પી એમ(PM)
ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા
ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા છે. ગાંધીનગરમાં DGP કચેરી ખાતે અપાયેલા આ પુરસ્કાર બદલ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સ્થાનિક ગુના શાખા- LCB અને ન...