ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 8:50 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત ચોથી વખત કાંસ્યચંદ્રક જીત્યો છે. આજની મેચ અત્યંત રસાકસીભરી રહી હતી.. મેચની શરૂઆતમાં ભારત પ...

ઓગસ્ટ 6, 2024 7:26 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાનાલિવાચને 7-5થી હરાવી હતી.આ સાથે જવિનસે  સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.વિન...

ઓગસ્ટ 5, 2024 7:54 પી એમ(PM)

પેરિસઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં, આજે 11મા દિવસે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચ્યો હતો.મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ટીમેરોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.મનિક...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્...

ઓગસ્ટ 2, 2024 8:10 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટનાક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજબોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.   શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની...

ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિન...

જુલાઇ 29, 2024 2:33 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો

પેરિસ ઓલિમ્પિકનાં બીજા દિવસે ગઈ કાલે ભારતે અનેક રમતોમાં સારો દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ...

જુલાઇ 9, 2024 4:04 પી એમ(PM)

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ગગન નારંગને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ-ડી-મિશન તરીકે નિયુક્ત કર્યા

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ચાર વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઈફલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળ...