જુલાઇ 22, 2024 7:35 પી એમ(PM)
સરકારે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી
સરકારે આજે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રણિતી સુશીલ ...