ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM)
ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે :પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઊર્જા સપ્તાહના ...