ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 22, 2024 7:14 પી એમ(PM)

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા-ચૂંટણી માટે આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ કરાશે. પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્ય...