નવેમ્બર 5, 2024 10:05 એ એમ (AM)
દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી ચાલુ
દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી થયો છે. ગઈકાલે બનાસકાંઠાના ભાભર હરિધામ ગૌશાળા ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગ...