જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM)
પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.
પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સ...