ડિસેમ્બર 24, 2024 3:06 પી એમ(PM)
જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે
જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે.ચાર કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ થયા બાદ આ નગરગૃહમાં સાઉન્ડપ્રુફ એરકન્ડિશન્ડ ઑડિટોર...