ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)
પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા
પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો ...