જુલાઇ 30, 2024 8:10 પી એમ(PM)
પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું
પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતુ...