માર્ચ 31, 2025 7:08 પી એમ(PM)
પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. એસટી વિભાગ દ્વારા 50 જેટલી એસટી બસો 24 કલાક દોડવવા માટેની સુવિધા કરાઈ છે. યાત્...