ઓગસ્ટ 15, 2024 7:28 પી એમ(PM)
પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે
પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પારસીઓના ધર્મગુરુ દસ્તૂરજીએ દેશભરના પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી તેમજ સરકાર દ્વારા પારસી સમુદાય માટે કર...