માર્ચ 11, 2025 7:37 પી એમ(PM)
બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો- 450થી વધુ મુસાફરોને બંધક બનાવાયા
પાકિસ્તાનમાં, આજે બલુચિસ્તાનના માચ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી 450 થી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે. આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ...