ઓક્ટોબર 10, 2024 3:01 પી એમ(PM)
પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે
પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે. ગઇ કાલે રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જુનિયર ડોક્ટરોએ આ મંત્રણાને નિર...