જુલાઇ 22, 2024 2:22 પી એમ(PM)
2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પદ્મ પુરસ્કારો, એટલે કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી શરૂ ક...