જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM)
પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે
પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી માદક પદાર્થ , બે ડ્રોન અને ચાર પિસ્...