જાન્યુઆરી 9, 2025 2:58 પી એમ(PM)
ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે
ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગપ્ટિલે 14 વર્ષની કારકિર્દીમાં 367 મેચોમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે અને 23 આંતરરાષ્ટ...