ફેબ્રુવારી 21, 2025 6:23 પી એમ(PM)
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે યોજાયેલી બેઠક...